શું મેન્ડેટ સેટ-અપ/વેરિફિકેશન એક વખતની પ્રક્રિયા છે?

ના, જ્યારે પણ તમે PhonePe પર લોન માટે અરજી કરો ત્યારે તમારે મેન્ડેટ સેટઅપ કરવાની અને ચકાસણી પૂર્ણ કરવાની જરૂર પડશે.

સંબંધિત પ્રશ્નો:
શું મારી પાસેથી મેન્ડેટ સેટ કરવા માટે કોઈ ફી લેવામાં આવશે?
હું મારા મેન્ડેટને કેવી રીતે જોઈ શકુ કે બદલી શકું?