હું મારા મેન્ડેટને કેવી રીતે જોઈ શકુ કે બદલી શકું?

મહત્વપૂર્ણ: હાલમાં, તમારી પાસે તમારા મેન્ડેટમાં ફેરફાર કરવાનો વિકલ્પ નથી.

તમારા મેન્ડેટની વિગતો જોવા માટે,

  1. તમારી PhonePe Business ઍપની હોમ સ્ક્રીન પર My Loans(s)/મારી લોન પર ક્લિક કરો 
  2. સંબંધિત લોન પસંદ કરો.
  3. Payment Settings/પેમેન્ટ સેટિંગ્સ પર ક્લિક કરો.

સંબંધિત પ્રશ્નો:
મેન્ડેટ દ્વારા પૈસા ક્યારે કાપવામાં આવશે?