શું મારી પાસેથી મેન્ડેટ સેટ કરવા માટે કોઈ ફી લેવામાં આવશે?

ના, LenDenClub/લેનડેનક્લબ અથવા PhonePe મેન્ડેટનું સેટઅપ કરવા માટે તમારી પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. જો કે, તમારી બેંક મેન્ડેટનું સેટઅપ કરવા અથવા તમારા બેંક એકાઉન્ટની ચકાસણી પૂર્ણ કરવા માટે તમારી પાસેથી ફી લઇ શકે છે.

સંબંધિત પ્રશ્નો:
મેન્ડેટ દ્વારા પૈસા ક્યારે કાપવામાં આવશે?
હું મારા મેન્ડેટને કેવી રીતે જોઈ શકુ કે બદલી શકું?